top of page
Search


સાધર્મિક ભક્તિ ઉત્તમ ક્યારે?...
ઓઘનિર્યુક્તિ ગ્રંથમાં એક સરસ વાત આવે છે. ત્યાં પડિલેહણનો વિધિ બતાવ્યા પછી, તેનો મહિમા બતાવતા જણાવ્યું છે – આ પ્રમાણે પડિલેહણ કરવાથી, અનેક ભવોમાં બાંધેલા અનંતા કર્મો ખપે છે. પછી ત્યાં પ્રશ્ન કર્યો છે – તો પછી જિંદગીભર, આખો દિવસ પડિલેહણ જ કર્યા કરવાનું. તેનાથી જ મોક્ષ થઇ જશે. તપ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ વગેરે અઘરી-કષ્ટદાયક આરાધના શા માટે કરવાની ? તેનો શાસ્ત્રકારે જવાબ આપ્યો છે – જે સાધુ, યથોચિત તપ-સ્વાધ્યાય-વૈયાવચ્ચ-વિનય વગેરે કરતો હોય; તેને જ પડિલેહણ કરવાથી અનંતા કર્મો ખપે. જે સાધ


પ્રશસ્ત કષાય - અપ્રશસ્ત કષાય...
Download PDF પ્રશ્ન : કયો કષાય પ્રશસ્ત કહેવાય ? કયો અપ્રશસ્ત કહેવાય ? ઉત્તર : પ્રશ્ન સરસ છે. ઉત્તર થોડો વિસ્તારથી આપવો પડશે. કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય 🡺 હેતુ, સ્વરૂપ અને ફળથી. ચારિત્રના ઉદાહરણથી આ વાત સમજીએ. ચારિત્ર મોહનીય(પ્રત્યાખ્યાનાવરણ કષાય)નો ક્ષયોપશમ એ ચારિત્રનો હેતુ છે. પાંચ મહાવ્રતની પરિણતિ – એ તેનું આંતરિક સ્વરૂપ છે. પાંચ મહાવ્રતનું પાલન – એ તેનું બાહ્ય સ્વરૂપ છે. કર્મનિર્જરા–સ્વર્ગ–કુસંસ્કારનાશ–મોક્ષ... આ બધાં તેનાં ફળ છે. આ દૃષ્ટાંતમાં બાહ્ય-આંતરિ


સાધનાક્રમ...
સાધનાક્રમ આ બને છે 🡪 1. અશુભ નિમિત્તોથી દૂર રહેવું. 2. જયાં અશુભ નિમિત્તોથી દૂર રહેવું શક્ય જ નથી, ત્યાં રાગ-દ્વેષ ન થાય, અલ્પ થાય – તેવો પુરુષાર્થ કરવો. 3. છદ્મસ્થતાવશાત્ જે રાગ-દ્વેષ થાય, તેનું પ્રાયશ્ચિત્ત કરવું. આ ક્રમમાંથી એક પણ વસ્તુ ગુપચાવવી, તે સાધના નથી. ‘નિમિત્તોમાં સાક્ષીભાવ જ રાખવાનો છે, નિમિત્તોથી દૂર રહેવાની જરૂર નથી...’ આવું કોઇ પ્રભુવચન નથી, સંસારમાં પાડનારો ઘોર ઉન્માર્ગ છે. રાગ-દ્વેષ પર સાક્ષીભાવ રાખવાનો ઉપદેશ જિનશાસનમાં નથી. તેનું પ્રાયશ્ચિત્ત ન કર
bottom of page
