top of page
Search


કયું જ્ઞાન મોક્ષસાધક ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं અતત્ત્વ : આત્મસ્વરૂપનું જ્ઞાન જ મોક્ષનું કારણ છે. તત્ત્વ : જેવું આત્મસ્વરૂપ શ્વેતાંબરો માને છે, તેવું જ દિગંબરો માને છે. એટલે આત્મસ્વરૂપનું જ્ઞાન તો બંનેનું સમાન છે. જો તે જ મોક્ષનું કારણ હોય, તો દિગંબરોને સમ્યક્ત્વી માનવા પડે. જ્યારે શાસ્ત્રોમાં તો તેમને નિહ્નવ (મિથ્યાત્વી) કહ્યા છે. હકીકતમાં આત્મસ્વરૂપના જ્ઞાન કરતાં, ‘આત્મસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે શું કરવાનું? શું નહીં કરવાનું ?’ તેનું જ્ઞાન વધારે જરૂરી છે... મોક્ષનું કારણ છે. દ
bottom of page
