top of page
Search


જિનવાણી-શ્રવણ-વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं તમે આજે જિનવાણી સાંભળવા આવ્યા... લાખો ધન્યવાદ છે, તમને ! એ જિનવાણી-શ્રવણ તમે એ રીતે જ કરશો કે જેથી તમને જિનવાણીના શ્રવણનો યોગ સદા મળતો રહે, ભવાંતરમાં પણ મળે... અને તમને સાંભળવું પણ ગમે... ખરું ને ? એ માટે ત્રણ વસ્તુ કરવાની છે 🡺 1. બીજાને જિનવાણી-શ્રવણમાં અંતરાય ન કરીએ. ન વાતો કરીએ... ન ખુરશી ખસેડવામાં અવાજ કરીએ... ન મોબાઇલની રિંગ વાગવા દઇએ... ન વાહનનાં હોર્ન વગાડીએ... આપણા થકી થયેલ અવાજથી, બીજાને જિનવાણી-શ્ર
bottom of page
