top of page
Search


પ્રધાન શું ? પુરુષાર્થ કે પુણ્ય ?...
Download PDF પ્રશ્ન : સંસારમાં પુણ્ય પ્રધાન છે, ધર્મમાં પુરુષાર્થ પ્રધાન છે – એમ કહેવાય છે. તેનું કારણ શું ? ઉત્તર :જવાબ સાવ સરળ છે. સંસાર સંપૂર્ણપણે બાહ્ય સામગ્રી રૂપ છે. તેની પ્રાપ્તિ, પુણ્યથી જ થાય છે. સંપત્તિ પુણ્યથી મળે. સુંદર રૂપ પુણ્યથી મળે. મધુર કંઠ પુણ્યથી મળે. સત્તા પુણ્યથી મળે. યશ પુણ્યથી મળે. પુણ્ય હોય, તો આ બધું મળે. પુણ્ય ન હોય તો આ બધું ન મળે, ભલે પુરુષાર્થ ગમે તેટલો કરાય. એટલે, સંસારમાં પુણ્ય પ્રધાન છે. ધર્મ આંતરિક પરિણતિ રૂપ છે. તે પુરુષાર્થથી મેળવી શક


ધર્મક્રિયાનું ફળ - સંસ્કાર...
વાત એ છે કે ક્રિયાથી સંસ્કાર પડે છે, અને સંસ્કાર ક્રિયાને સરળ બનાવે છે. જેમણે વર્ષીતપ કર્યો હતો, તેમને પૂછજો – પહેલા છટ્ઠમાં.... શરૂઆતના ૪-૫ ઉપવાસમાં... સાંજે ભૂખ લાગતી હતી ? અશક્તિ લાગતી હતી ? જવાબ પ્રાયઃ હા માં હશે. કદાચ માથું-પગ પણ દુઃખ્યા હશે... કો’કને પારણું કરવાનો વિચાર પણ આવી ગયો હશે. મહિનો થઇ ગયા પછી શું થતું હતું ? તે પૂછશો, તો પ્રાયઃ જવાબ એ હશે કે પછી ઉપવાસ સહજ થઇ ગયેલો. ખાવાનું યાદ પણ ન આવે... બરાબર ? તેનું કારણ શું ? ૧ મહિના સુધી કરેલા ઉપવાસે સંસ્કાર ઊભા કર્યા, (


અસદ્ગ્રહ...
Download PDF આ શબ્દના બે અર્થ સંભવે છે 🡺 અસદ્ એવો ગ્રહ. અસત્ પદાર્થનો ગ્રહ. ૧. અસદ્ એવો ગ્રહ અહીં પહેલો પ્રશ્ન થાય કે સદ્ એવો ગ્રહ હોય ખરા ? તેનો જવાબ છે – હા. a. જે સ્વયં જ્ઞાની છે, તેને જ્ઞાનબળે નિર્ણીત થયેલા પદાર્થ માટે ‘આ જ સત્ય છે’ એવો ગ્રહ હોય જ. (ન હોય, તો પદાર્થ સંદિગ્ધ જ રહે.) એવું માનવામાં અનેકાંતવાદ ખંડિત થતો નથી. અનેકાંતવાદ એટલું જ જણાવે છે કે દરેક વસ્તુમાં દરેક ધર્મ કોઇક અપેક્ષાએ રહેલો હોય છે. તેથી વિપરીત અપેક્ષાએ, વિરુદ્ધ ધર્મ પણ હોઇ શકે. એક અપેક્ષાએ તો
bottom of page
