top of page
Search


દીક્ષાર્થી-મુમુક્ષુઓની ભક્તિની કરી નવસારી-આદિનાથ સંઘે સુંદર વ્યવસ્થા
નવસારી આદિનાથ સંઘમાં બિરાજમાન ગુરુ ભગવંતે (પૂ.પં. શ્રી ભવ્યસુંદરવિ. મ.સા.), પર્યુષણમાં સાધર્મિક ભક્તિના કર્તવ્યમાં એક સરસ રજૂઆત કરી કે સાધર્મિકોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ, ગુરુ ભગવંત પાસે સંયમની તાલીમ લઇ રહેલા મુમુક્ષુઓ આવે, કારણકે તેઓ આવતીકાલના સંયમી છે.. વિહારમાં આવતા ગુરુ ભગવંતો, પોતાની સાથે રહેલા મુમુક્ષુઓની વ્યવસ્થાની સૂચના કરે; તેના કરતાં ઉત્તમ એ છે કે શ્રાવકો તેમની ભક્તિ માટે ઉલ્લસિત થઈને વિનંતી કરે.. સંઘે ભવ્ય પ્રતિસાદ આપ્યો.. મુમુક્ષુઓની ભક્તિ કરવા ઉલ્લસિત પરિવારોએ ટપોટપ પ
1 min read
bottom of page
