top of page
Search


ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ?...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પ્રશ્ન : ભગવાનની પાસે ગુરુની મૂર્તિ રખાય ? ઉત્તર : કોઈ પણ જિનાલયમાં ભગવાનની લગોલગ ગુરુમૂર્તિ જોવા મળતી નથી. હોય, તો પ્રાયઃ બાજુમાં, જુદા ગોખલામાં હોય છે. પ્રભુ અને ગુરુ બંને પૂજ્ય છે. – એમાં કોઈ પ્રશ્ન નથી. નવપદમાં પરમાત્માની સાથે ગુરુ ભગવંત હોય જ છે. નવકાર મંત્રમાં બંનેને નમસ્કાર છે. છતાં, તેમાં ક્રમ તો છે જ – પહેલાં પરમાત્મા, પછી ગુરુ ભગવંત. એટલે, બંનેને સમાન સ્થાન નથી અપાતું. પરમાત્માની લગોલગ (નીચા આસને પણ) ગુરુમૂર્તિ નથી રખાતી
bottom of page
