top of page
Search


ભુવનભાનુસૂ. મ.સા....
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं કોઈએ નવી જ વહોરાવેલી ‘હીરો’ ની ફાઉન્ટન પેનના સોનેરી ઢાંકણાને એ નવદીક્ષિત સાધુ ભગવંત વારંવાર જોઈ રહ્યા હતા... એમના ગુરુ ભગવંતે આ જોયું, અને તેમને બોલાવ્યા.. પેન લઈ લીધી.. બીજા સાધુને બોલાવીને કહ્યું – ‘આ પેન પર પાત્રાને રંગવાનો કાળો રંગ કરીને આને પાછી આપી દે.. જેથી તેના પર રાગ ન થાય !’ એ ગુરુ હતા - પૂ. પં. ભાનુવિજય મ.સા., જે પાછળથી ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. રૂપે પ્રસિદ્ધ થયા. આ ઘટના આપણને બે વાત જણાવે
bottom of page
