top of page
Search


પ્રાયશ્ચિત્ત વ્યવસ્થા...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પરમાત્માના શાસનની એક અપ્રસિદ્ધ પણ અદ્ભુત વિશેષતા છે 🡺 પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા. પાપોના પ્રાયશ્ચિત્ત જણાવતાં ખાસ (Special) ગ્રંથો જિનશાસનમાં છે, જે હજારો શ્લોક પ્રમાણ છે. તેમાંની વિશેષતાઓ ટૂંકમાં જોઇએ 🡺 પાપ કરવાના કારણના આધારે પ્રાયશ્ચિત્તના ભેદ. પાપ કયા કારણે થાય ? તેનું વિસ્તૃત નિરૂપણ જિનશાસન કરે છે. મુખ્યત્વે તેના પાંચ ભેદ છે 🡺 અનાભોગ (અજ્ઞાન), સહસાત્કાર (અચાનક થઇ જવું), પ્રમાદ (સુખશીલતા વગેરે), દર્પ (બેદરકારી–નિષ્ઠુરતા) અને આક
bottom of page
