top of page
Search


धर्ममां धनवानोनुं महत्त्व...
भ्रमणा : आपणा धर्ममां धनवानोने सर्वत्र आगळ कराय छे ते योग्य नथी. धर्ममां धननुं महत्त्व न होवुं जोइए. वास्तविकता : लीला चश्मा पहेर्या होय, तेने बधुं लीलुं देखाय. सम्यग् दर्शन माटे दृष्टि सम्यक् जोइए. आपणा धर्ममां धनवानोनुं (तमने देखातुं) जेटलुं महत्त्व छे, तेना करतां आराधकोनुं महत्त्व घणुं घणुं वधारे छे, कराय छे. सर्वत्र विरतिधर महात्माओ, जे अकिंचन छे, तेमनुं स्थान सौथी ऊंचुं होय छे... तेमनुं नाम सर्वत्र पहेलुं लखाय छे.. पाछळथी आवेला महात्माओने पण सर्वत्र आगळ आववा मळे छे... बध


ધર્મમાં ધનવાનોનું મહત્ત્વ...
ભ્રમણા : આપણા ધર્મમાં ધનવાનોને સર્વત્ર આગળ કરાય છે તે યોગ્ય નથી. ધર્મમાં ધનનું મહત્ત્વ ન હોવું જોઇએ. વાસ્તવિકતા : લીલા ચશ્મા પહેર્યા હોય, તેને બધું લીલું દેખાય. સમ્યગ્ દર્શન માટે દૃષ્ટિ સમ્યક્ જોઇએ. આપણા ધર્મમાં ધનવાનોનું (તમને દેખાતું) જેટલું મહત્ત્વ છે, તેના કરતાં આરાધકોનું મહત્ત્વ ઘણું ઘણું વધારે છે, કરાય છે. સર્વત્ર વિરતિધર મહાત્માઓ, જે અકિંચન છે, તેમનું સ્થાન સૌથી ઊંચું હોય છે... તેમનું નામ સર્વત્ર પહેલું લખાય છે.. પાછળથી આવેલા મહાત્માઓને પણ સર્વત્ર આગળ આવવા મળે છે... બ


पदार्थ-वाक्यार्थ...
Download PDF पदार्थ पदोना समूहरूप वाक्यनो अर्थ, ते पदार्थ छे. पदार्थ ज्ञान थया पछी बे संभावना छे 🡺 1. वाक्यार्थज्ञान थाय छे. 2. वाक्यार्थज्ञान नथी थतुं. वाक्यार्थज्ञान न थवानां बे कारण संभवे छे 🡺 1. जे पदार्थज्ञान थयुं छे, तेनी पक्कड छे, अभिनिवेश छे. एनाथी विरोधी वातने असत् ज मानी ले. आ मिथ्यात्वीने थाय, मिथ्याज्ञान रूप छे. 2. जे पदार्थज्ञान थयुं छे, तेनाथी विरोधी वात जणावतां शास्त्रो भण्यो नथी, के तेनी उपस्थिति नथी, के तेवी तर्कशक्ति नथी. आमां पण बे संभावना छे
bottom of page
