top of page
Search


संप्रति महाराजा...
‘आ शेनां वाजां वागे छे ?’ कोलाहल सांभळीने राजाने जोवानुं कुतूहल थयुं. आचार्य भगवंतनुं सामैयुं थइ रह्युं हतुं. आचार्य भगवंतने जोतां राजाने लाग्युं के एमने क्यांक जोया छे... जातिस्मरण ज्ञान थयुं... पोताने पूर्वभवमां दीक्षा आपनार आ आचार्य भगवंत हता – ते ख्याल आव्यो. ए दीक्षाना प्रभावे ज पोते राजवैभव पाम्यो - ए समजायुं... समग्र राजवैभव आचार्य भगवंतना चरणे धरी देवा तैयार थयो. निष्परिग्रही–निःस्पृह आचार्य भगवंते पोते कशुं न लीधुं, पण जिनशासननी प्रभावनानो उपदेश कर्यो. ए राजाए अप्रत


સંપ્રતિ મહારાજા...
‘આ શેનાં વાજાં વાગે છે ?’ કોલાહલ સાંભળીને રાજાને જોવાનું કુતૂહલ થયું. આચાર્ય ભગવંતનું સામૈયું થઇ રહ્યું હતું. આચાર્ય ભગવંતને જોતાં રાજાને લાગ્યું કે એમને ક્યાંક જોયા છે... જાતિસ્મરણ જ્ઞાન થયું... પોતાને પૂર્વભવમાં દીક્ષા આપનાર આ આચાર્ય ભગવંત હતા – તે ખ્યાલ આવ્યો. એ દીક્ષાના પ્રભાવે જ પોતે રાજવૈભવ પામ્યો - એ સમજાયું... સમગ્ર રાજવૈભવ આચાર્ય ભગવંતના ચરણે ધરી દેવા તૈયાર થયો. નિષ્પરિગ્રહી–નિઃસ્પૃહ આચાર્ય ભગવંતે પોતે કશું ન લીધું, પણ જિનશાસનની પ્રભાવનાનો ઉપદેશ કર્યો. એ રાજાએ અપ્રત


कयुं अज्ञान क्षम्य ?...
ज्ञान मेळववा-समजवानो पूरतो पुरुषार्थ करे.. शंका पडे त्यां ज्ञानीने पूछीने निर्णय करे.. तेने ज अज्ञानना कारणे प्रतिज्ञा-विरुद्ध प्रवृत्ति थाय तो पण पच्चक्खाण न भांगे. जे ज्ञान मेळववानो पुरुषार्थ ज न करे, तेनुं अज्ञान पण अपराधरूप छे. जेने पच्चक्खाण पाळवानी तीव्र इच्छा छे, न भांगे तेनी काळजी करवी छे; ते ज्ञान मेळववा इच्छे ज अने पुरुषार्थ करे ज. एटले, जे ज्ञान माटे पुरुषार्थ ज नथी करतो, तेनी पच्चक्खाणना पालननी इच्छा ज नबळी छे. (अथवा छे ज नहीं.) एटले तेनो अध्यवसाय अशुद्ध होवाथी, प
bottom of page
