top of page
Search


કયું અજ્ઞાન ક્ષમ્ય ?...
જ્ઞાન મેળવવા-સમજવાનો પૂરતો પુરુષાર્થ કરે.. શંકા પડે ત્યાં જ્ઞાનીને પૂછીને નિર્ણય કરે.. તેને જ અજ્ઞાનના કારણે પ્રતિજ્ઞા-વિરુદ્ધ પ્રવૃત્તિ થાય તો પણ પચ્ચક્ખાણ ન ભાંગે. જે જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ જ ન કરે, તેનું અજ્ઞાન પણ અપરાધરૂપ છે. જેને પચ્ચક્ખાણ પાળવાની તીવ્ર ઇચ્છા છે, ન ભાંગે તેની કાળજી કરવી છે; તે જ્ઞાન મેળવવા ઇચ્છે જ અને પુરુષાર્થ કરે જ. એટલે, જે જ્ઞાન માટે પુરુષાર્થ જ નથી કરતો, તેની પચ્ચક્ખાણના પાલનની ઇચ્છા જ નબળી છે. (અથવા છે જ નહીં.) એટલે તેનો અધ્યવસાય અશુદ્ધ હોવાથી, પ


ज्ञानीने स्वच्छंदताथी कांई पण करवानी छूट होय ?
प्रश्न : ज्ञानीने स्वच्छंदताथी कांई पण करवानी छूट होय ? उत्तर : स्वच्छंदता एटले शुं ? ते कहो. सभा : स्वमति. एम, तो बधा पोतानी बुद्धिनो उपयोग करीने ज कार्य करे. एटले स्वमति तो सर्वत्र होय. सभा : शास्त्रमां न कह्युं होय, ते स्वमतिथी करे – ते स्वच्छंदता. एक वात ध्यानमां लो – बधा अपवाद शास्त्रमां बतावेला होता नथी, बताववा शक्य पण नथी. मने कहो – ‘साधु बिमार पडे अने होस्पिटलमां लइ जवा पडे, तो वाहनमां लइ जइ शकाय’ – एवुं कया शास्त्रमां लख्युं छे ? कोइपण शास्त्रमां एवुं लख्युं नथी. ए स


જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ?
પ્રશ્ન : જ્ઞાનીને સ્વચ્છંદતાથી કાંઈ પણ કરવાની છૂટ હોય ? ઉત્તર : સ્વચ્છંદતા એટલે શું ? તે કહો. સભા : સ્વમતિ. એમ, તો બધા પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને જ કાર્ય કરે. એટલે સ્વમતિ તો સર્વત્ર હોય. સભા : શાસ્ત્રમાં ન કહ્યું હોય, તે સ્વમતિથી કરે – તે સ્વચ્છંદતા. એક વાત ધ્યાનમાં લો – બધા અપવાદ શાસ્ત્રમાં બતાવેલા હોતા નથી, બતાવવા શક્ય પણ નથી. મને કહો – ‘સાધુ બિમાર પડે અને હોસ્પિટલમાં લઇ જવા પડે, તો વાહનમાં લઇ જઇ શકાય’ – એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ? કોઇપણ શાસ્ત્રમાં એવું લખ્યું નથી. એ સ
bottom of page
