top of page
Search


પદાર્થ-વાક્યાર્થ...
Download PDF પદાર્થ પદોના સમૂહરૂપ વાક્યનો અર્થ, તે પદાર્થ છે. પદાર્થ જ્ઞાન થયા પછી બે સંભાવના છે 🡺 ૧. વાક્યાર્થજ્ઞાન થાય છે. ૨. વાક્યાર્થજ્ઞાન નથી થતું. વાક્યાર્થજ્ઞાન ન થવાનાં બે કારણ સંભવે છે 🡺 1. જે પદાર્થજ્ઞાન થયું છે, તેની પક્કડ છે, અભિનિવેશ છે. એનાથી વિરોધી વાતને અસત્ જ માની લે. આ મિથ્યાત્વીને થાય, મિથ્યાજ્ઞાન રૂપ છે. 2. જે પદાર્થજ્ઞાન થયું છે, તેનાથી વિરોધી વાત જણાવતાં શાસ્ત્રો ભણ્યો નથી, કે તેની ઉપસ્થિતિ નથી, કે તેવી તર્કશક્તિ નથી. આમાં પણ બે સંભાવના છે


भाव विनाना दाननुं फळ...
सौ पहेली वात दाननी करीए मानो के तमे ५०० ₹ नुं दान कर्युं. तेनाथी तमारो परिग्रह घट्यो के नहीं ? घटे ज छे. अने द्रव्यथी ज परिग्रह नथी घटतो, भावथी पण घटे छे. तमे कोइने ५०० ₹ आप्या. ते खिस्सामां मूकीने चालतो थयो. पछी ‘ए ५०० ₹ मारा छे’ एवी ममत्वबुद्धि रहे खरी ? नहीं ज. ए ममत्व गयुं, ए ज भाव-परिग्रहनो घटाडो छे. जो तमे ५०० ₹ न आप्या होत, तमारा खिस्सामां ज राख्या होत, तो ‘ए मारा छे’ एवुं ममत्व (भाव-परिग्रह) रहेत ज... तेनाथी पापकर्म बंधात ज...दान करवाथी तमे ए पापबंधथी अटकी गया. बीजी व


ભાવ વિનાના દાનનું ફળ...
સૌ પહેલી વાત દાનની કરીએ માનો કે તમે ૫૦૦ ₹ નું દાન કર્યું. તેનાથી તમારો પરિગ્રહ ઘટ્યો કે નહીં ? ઘટે જ છે. અને દ્રવ્યથી જ પરિગ્રહ નથી ઘટતો, ભાવથી પણ ઘટે છે. તમે કોઇને ૫૦૦ ₹ આપ્યા. તે ખિસ્સામાં મૂકીને ચાલતો થયો. પછી ‘એ ૫૦૦ ₹ મારા છે’ એવી મમત્વબુદ્ધિ રહે ખરી ? નહીં જ. એ મમત્વ ગયું, એ જ ભાવ-પરિગ્રહનો ઘટાડો છે. જો તમે ૫૦૦ ₹ ન આપ્યા હોત, તમારા ખિસ્સામાં જ રાખ્યા હોત, તો ‘એ મારા છે’ એવું મમત્વ (ભાવ-પરિગ્રહ) રહેત જ... તેનાથી પાપકર્મ બંધાત જ...દાન કરવાથી તમે એ પાપબંધથી અટકી ગયા. બીજી વ
bottom of page
