top of page
Search


जेओ मोक्षे ज गया छे, तेमना अन्य धर्मना मंदिरमां दर्शन करवा केम न जवाय ?
प्रश्न: जेओ मोक्षे ज गया छे, तेमना अन्य धर्मना मंदिरमां दर्शन करवा केम न जवाय ? उत्तर : निश्चयनयथी जे वंदनीय होय, ते बधा व्यवहारथी वंदनीय नथी बनता. भरत चक्रवर्ती गृहस्थवेशमां केवळज्ञान पाम्या, एटले तेरमा गुणस्थानके पहोंची गया. निश्चयनयथी तो वंदनीय हता ज. पण ज्यां सुधी साधुवेश ग्रहण न कर्यो, त्यां सुधी व्यवहारथी वंदनीय नथी बन्या. साधुवेश लीधा पछी ज इन्द्रए तेमने वंदन कर्या छे. जेओ मोक्षे गया छे, ते निश्चयनयथी पूज्य छे - वंदनीय छे, पण व्यवहारथी तो साधु तरीकेनी के सिद्ध तरीकेनी


જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ?
પ્રશ્ન : જેઓ મોક્ષે જ ગયા છે, તેમના અન્ય ધર્મના મંદિરમાં દર્શન કરવા કેમ ન જવાય ? ઉત્તર : નિશ્ચયનયથી જે વંદનીય હોય, તે બધા વ્યવહારથી વંદનીય નથી બનતા. ભરત ચક્રવર્તી ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામ્યા, એટલે તેરમા ગુણસ્થાનકે પહોંચી ગયા. નિશ્ચયનયથી તો વંદનીય હતા જ. પણ જ્યાં સુધી સાધુવેશ ગ્રહણ ન કર્યો, ત્યાં સુધી વ્યવહારથી વંદનીય નથી બન્યા . સાધુવેશ લીધા પછી જ ઇન્દ્રએ તેમને વંદન કર્યા છે. જેઓ મોક્ષે ગયા છે, તે નિશ્ચયનયથી પૂજ્ય છે - વંદનીય છે, પણ વ્યવહારથી તો સાધુ તરીકેની કે સિદ્ધ તરીકેન


કષાયજય 1.0 : Highlights
Session Topics 1 : કષાયને જાણીએ 2 : કષાયને પડકારીએ 3 : કષાયને ખોળીએ 4 : કષાયને ઘટાડીએ 5 : કષાયને શમાવીએ 6 : કષાયને જીતીએ -------------------------------------- પ્રવચન સાર : ‘પૈસા કમાવાના ઉપાયો’ બતાવાતા હોય, તો સાંભળવા મન લલચાય છે. ‘કષાય ઘટાડવાના ઉપાયો’ સાંભળવા મન લલચાય છે ખરા ? નફો થાય, તે જ ધંધો સાચો છે. જેનાથી કષાય ઘટે, તે જ સાચી આરાધના છે. ધંધો કરવામાંથી નફો થઈ નથી જતો. નફો કરવાનું લક્ષ્ય જોઈએ, તેની ગણતરી પૂર્વક ધંધો કરાય; તો નફો થાય. આરાધના કરવા માત્રથી
bottom of page
