top of page
Search


ઇચ્છા પૂરી કરવા પુણ્યજોઈએ, ખતમ કરવા નહીં...
ઇચ્છા પૂરી કરવા ઘણો પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ કર્યા પછી પણ સફળતાની ખાતરી નથી હોતી, પુણ્યનો સાથ મળે, તો સફળતા મળે છે. ઇચ્છા ખતમ કરવા માટે પુણ્યની જરૂર તો પડતી જ નથી. અને પુરુષાર્થ બહુ થોડો કરવાનો હોય છે – જાતને સમજાવવાનો. એક ચા બનાવવા કેટલી સામગ્રી જોઇએ ? દૂધ, પાણી, ચા, ખાંડ, મસાલો, તપેલી, ચૂલો, ગેસ, લાઇટર, સાણસી, ગળણી, કપ-રકાબી... સત્તર વસ્તુ જોઇએ. અમે ઇર્લામાં એક વાર પૂ. પં. શ્રી ચંદ્રશેખરવિ. મ. ની સાથે ૩૦ જેટલા મહાત્માઓ હતા. સવારના બે મહાત્મા નવકારશી વહોરવા ગયેલા. પો


प्रभुना कानमां खीला ठोकाया, ते पूर्वभवमां प्रभुना जीवे बांधेला पापने कारणे. तो गोवाळने तेनुं पाप लागे ?
प्रश्न : प्रभुना कानमां खीला ठोकाया, ते पूर्वभवमां प्रभुना जीवे बांधेला पापने कारणे. तो गोवाळने तेनुं पाप लागे ? उत्तर : कोईपण जीवने जे दुःख (के सुख) आवे छे, तेमां तेना कर्मनो उदय तो कारण बने ज छे. तेना कर्मना उदये दुःख आव्युं – एम मानीने, दुःख आपनारने जो निर्दोष मानवामां आवे, तो जगतमां कोई दोषित रहेशे ज नहीं , कोईने पाप बंधाशे ज नहीं. तो दुःख आवशे कोने ? कोईपण जीव मरे छे, त्यारे तेनुं आयुष्य पूरुं थवाथी ज मरे छे. (ते विना मरे ज नहीं.) तो पछी तेने मारनारने पाप न लागे – तेवुं


પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ?
પ્રશ્ન : પ્રભુના કાનમાં ખીલા ઠોકાયા, તે પૂર્વભવમાં પ્રભુના જીવે બાંધેલા પાપને કારણે. તો ગોવાળને તેનું પાપ લાગે ? ઉત્તર : કોઈપણ જીવને જે દુઃખ (કે સુખ) આવે છે, તેમાં તેના કર્મનો ઉદય તો કારણ બને જ છે. તેના કર્મના ઉદયે દુઃખ આવ્યું – એમ માનીને, દુઃખ આપનારને જો નિર્દોષ માનવામાં આવે, તો જગતમાં કોઈ દોષિત રહેશે જ નહીં , કોઈને પાપ બંધાશે જ નહીં. તો દુઃખ આવશે કોને ? કોઈપણ જીવ મરે છે, ત્યારે તેનું આયુષ્ય પૂરું થવાથી જ મરે છે. (તે વિના મરે જ નહીં.) તો પછી તેને મારનારને પાપ ન લાગે – તેવું
bottom of page
