top of page
Search


ગુરુ કડક હોય તે ચાલે ?
પ્રશ્ન : ગુરુ કડક હોય તે ચાલે ? ઉત્તર : પહેલાં એક વાત જણાવી દઉં કે કડકાઈ અને ઉગ્રતા – એ બે જુદી વસ્તુ છે. તમે એ બેની ભેળસેળ કરી નાખો છો. ગુરુ ઉગ્ર હોય – તે અવગુણ માની શકાય; પણ કડકાઇ તો હોવી જ જોઈએ, તે ગુરુનો અનિવાર્ય ગુણ છે. કડકાઈનો અર્થ છે – નિયંત્રણો-નિયમો અને તેના પાલનનો ચુસ્ત આગ્રહ. સમુદાય ચલાવવાનો હોય, ત્યાં નિયમો જોઇએ જ; નહીં તો ટોળું બને, સમુદાય નહીં. અને નિયમોનું પાલન, તેના આગ્રહ વિના – સજાના ભય વિના થાય નહીં. તેના માટે કડકાઈ જરૂરી છે. વર્ષો પૂર્વે એક વૃદ્ધ શ્રાવકે અન


चातुर्मास-विवेक...
चोमासुं दरवाजे टकोरा मारी रह्युं छे. गुरु भगवंतोना नगर-प्रवेश अने उपाश्रय-प्रवेश नजीक आवी रह्या छे... जेमनुं संयम जोतां आपणी आंख ठरे... जेमनी वाणी सांभळतां आपणुं दिल ठरे... एवा गुरु भगवंतोनुं सांनिध्य - महिना सांपडशे – ए आपणुं सद्भाग्य छे. ए सद्भाग्य कायम बन्युं रहे – एवुं तमे इच्छता ज हशो, नहीं ? आवेला गुरु भगवंतनुं दिल ठरे, तो फरीवार आवे... बीजाने पण जवानुं कहे... श्रीसंघना अग्रणीओए तेने माटे शुं करवुं ? ते वात जुदी छे. श्रीसंघना दरेक श्रावकनुं औचित्य शुं ? ए वात करवी छे. आ


ચાતુર્માસ-વિવેક...
ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે. ગુરુ ભગવંતોના નગર-પ્રવેશ અને ઉપાશ્રય-પ્રવેશ નજીક આવી રહ્યા છે... જેમનું સંયમ જોતાં આપણી આંખ ઠરે... જેમની વાણી સાંભળતાં આપણું દિલ ઠરે... એવા ગુરુ ભગવંતોનું સાંનિધ્ય - મહિના સાંપડશે – એ આપણું સદ્ભાગ્ય છે. એ સદ્ભાગ્ય કાયમ બન્યું રહે – એવું તમે ઇચ્છતા જ હશો, નહીં ? આવેલા ગુરુ ભગવંતનું દિલ ઠરે, તો ફરીવાર આવે... બીજાને પણ જવાનું કહે... શ્રીસંઘના અગ્રણીઓએ તેને માટે શું કરવું ? તે વાત જુદી છે. શ્રીસંઘના દરેક શ્રાવકનું ઔચિત્ય શું ? એ વાત કરવી છે. આ
bottom of page
