top of page
Search


अनुकंपा कइ रीते कराय ?....
अनुकंपानां कार्यो (जेम के खीचडी घर वि.) ए रीते ज करवा जोईए जेथी वधुमां वधु शासन प्रभावना थाय. ‘आ जैनो करी रह्या छे’ एवी सौने खबर पडे, तेवा बेनर नीचे ज ए काम करवुं जोईए. ‘जैन’ शब्द आववो ज जोईए. आवां कामोनी सर्वत्र जाहेरात पण करवी जोईए, जेथी सामान्य लोको पण जाणे के ‘जैनो मानवताना कार्यो पण करे ज छे, मात्र देरासरोमां पैसा नथी खरचता.’ आम करवाथी लोकोना हृदयमां जैनो प्रत्ये सद्भाव ऊभो थाय, जे शासन-प्रभावना छे. सभा – आपणे सुकृतोनी जाहेरात न करवी जोईए, एवुं कहेवाय छे ने ! ए वात व्यक्


અનુકંપા કઇ રીતે કરાય ?...
અનુકંપાનાં કાર્યો (જેમ કે ખીચડી ઘર વિ.) એ રીતે જ કરવા જોઈએ જેથી વધુમાં વધુ શાસન પ્રભાવના થાય. ‘આ જૈનો કરી રહ્યા છે’ એવી સૌને ખબર પડે, તેવા બેનર નીચે જ એ કામ કરવું જોઈએ. ‘જૈન’ શબ્દ આવવો જ જોઈએ. આવાં કામોની સર્વત્ર જાહેરાત પણ કરવી જોઈએ, જેથી સામાન્ય લોકો પણ જાણે કે ‘જૈનો માનવતાના કાર્યો પણ કરે જ છે, માત્ર દેરાસરોમાં પૈસા નથી ખરચતા.’ આમ કરવાથી લોકોના હૃદયમાં જૈનો પ્રત્યે સદ્ભાવ ઊભો થાય, જે શાસન-પ્રભાવના છે. સભા – આપણે સુકૃતોની જાહેરાત ન કરવી જોઈએ, એવું કહેવાય છે ને ! એ વાત વ્યક્


गुरु कडक होय ते चाले ?
प्रश्न : गुरु कडक होय ते चाले ? उत्तर : पहेलां एक वात जणावी दउं के कडकाई अने उग्रता – ए बे जुदी वस्तु छे. तमे ए बेनी भेळसेळ करी नाखो छो. गुरु उग्र होय – ते अवगुण मानी शकाय; पण कडकाइ तो होवी ज जोईए, ते गुरुनो अनिवार्य गुण छे. कडकाईनो अर्थ छे – नियंत्रणो-नियमो अने तेना पालननो चुस्त आग्रह. समुदाय चलाववानो होय, त्यां नियमो जोइए ज; नहीं तो टोळुं बने, समुदाय नहीं. अने नियमोनुं पालन, तेना आग्रह विना – सजाना भय विना थाय नहीं. तेना माटे कडकाई जरूरी छे. वर्षो पूर्वे एक वृद्ध श्रावके अन
bottom of page
