top of page
Search


ઉપાધ્યાય પદ કોને અપાય ?
પ્રશ્ન : ઉપાધ્યાય પદ કોને અપાય ? ઉત્તર : પ્રશ્નનો ઉત્તર આપતાં પહેલાં એક વાત જણાવી દઉં કે પ્રશ્ન પૂછવા પાછળનો આશય સમ્યગ્ હોવો જોઈએ - જિનશાસનની વ્યવસ્થાઓ જાણીને તેના પ્રત્યે શ્રદ્ધા-આદર વધારવાનો આશય હોય... આરાધકો પ્રત્યે બહુમાન વધારવાનો કે તેમને સહાયક થવાનો આશય હોય... પોતાના જીવનમાં આરાધના વધારવાનો આશય હોય... તો તે સમ્યગ્ છે. જ્યાં કોઈકની લીટી નાની કરવાનો આશય હોય... કોઈને અપાત્ર પુરવાર કરવાનો આશય હોય... કોઈની નિંદા કરવાનો આશય હોય... તો એ અસમ્યગ્ છે. સમ્યગ્ આશય જણાય, તો અમે ઉત્ત


देह अने आत्मा : भेद के भेदाभेद ?...
अतत्त्व : शरीरने आत्माथी भिन्न मानवुं - ए ज सम्यग् ज्ञान छे. तत्त्व : जिनशासन स्याद्वादमय छे.ते देह अने आत्मानो भेद पण माने छे, अभेद पण माने छे... भेद मानवो ते पण एक नय छे, अभेद मानवो ते पण एक नय छे... ज्यारे जे नयनी विचारणाथी आत्मानुं हित थतुं होय, ते नय विचारवानो होय छे. कोइ आपणा शरीरने मारे, त्यारे एम विचारीए के 'ए क्यां मने (मारा आत्माने) मारे छे ? ए तो मारा शरीरने मारे छे... अने शरीर ए कंइ 'हुं' नथी...' तो मारनार पर क्रोध न आवे... आ रीते भेद विचारवाथी आत्मानुं हित थाय..


દેહ અને આત્મા : ભેદ કે ભેદાભેદ ?...
અતત્ત્વ : શરીરને આત્માથી ભિન્ન માનવું - એ જ સમ્યગ્ જ્ઞાન છે. તત્ત્વ : જિનશાસન સ્યાદ્વાદમય છે.તે દેહ અને આત્માનો ભેદ પણ માને છે, અભેદ પણ માને છે... ભેદ માનવો તે પણ એક નય છે, અભેદ માનવો તે પણ એક નય છે... જ્યારે જે નયની વિચારણાથી આત્માનું હિત થતું હોય, તે નય વિચારવાનો હોય છે. કોઇ આપણા શરીરને મારે, ત્યારે એમ વિચારીએ કે 'એ ક્યાં મને (મારા આત્માને) મારે છે ? એ તો મારા શરીરને મારે છે... અને શરીર એ કંઇ 'હું' નથી...' તો મારનાર પર ક્રોધ ન આવે... આ રીતે ભેદ વિચારવાથી આત્માનું હિત થાય...
bottom of page
