top of page
Search


भाव विनानी आराधनानुं फळ....
जे आराधनामां भावना न होवाथी तत्काळ कोइ दोषनाश न थतो होवा छतां, भविष्यमां भावना आववानी भूमिका तेमां होय, अने तेथी परंपराए दोषनाश थवानी संभावना जेमां होय; ते आराधना पण दोषनाश करावनारी ज कहेवाय, सार्थक ज गणाय. तेनाथी→ 1.भावना आववानी भूमिका तैयार थाय छे. 2.बीजा आराधको अने आराधनानां स्थानो साथे संबंध ऊभो थाय छे, जे अनेक गुणोनुं प्रवेशद्वार छे. 3.आराधनाना-क्रियाना संस्कार पडे छे, जे भवांतरमां आराधनाने सरळ बनावे छे. 4.पुण्य बंधाय छे, जे शाता-समाधि-सद्गति आपे छे; धर्मनी सामग्री आपे


ભાવ વિનાની આરાધનાનું ફળ...
જે આરાધનામાં ભાવના ન હોવાથી તત્કાળ કોઇ દોષનાશ ન થતો હોવા છતાં, ભવિષ્યમાં ભાવના આવવાની ભૂમિકા તેમાં હોય, અને તેથી પરંપરાએ દોષનાશ થવાની સંભાવના જેમાં હોય; તે આરાધના પણ દોષનાશ કરાવનારી જ કહેવાય, સાર્થક જ ગણાય. તેનાથી→ 1.ભાવના આવવાની ભૂમિકા તૈયાર થાય છે. 2.બીજા આરાધકો અને આરાધનાનાં સ્થાનો સાથે સંબંધ ઊભો થાય છે, જે અનેક ગુણોનું પ્રવેશદ્વાર છે. 3.આરાધનાના-ક્રિયાના સંસ્કાર પડે છે, જે ભવાંતરમાં આરાધનાને સરળ બનાવે છે. 4.પુણ્ય બંધાય છે, જે શાતા-સમાધિ-સદ્ગતિ આપે છે; ધર્મની સામગ્રી આપે


उपाध्याय पद कोने अपाय ?
प्रश्न : उपाध्याय पद कोने अपाय ? उत्तर : प्रश्ननो उत्तर आपतां पहेलां एक वात जणावी दउं के प्रश्न पूछवा पाछळनो आशय सम्यग् होवो जोईए - जिनशासननी व्यवस्थाओ जाणीने तेना प्रत्ये श्रद्धा-आदर वधारवानो आशय होय... आराधको प्रत्ये बहुमान वधारवानो के तेमने सहायक थवानो आशय होय... पोताना जीवनमां आराधना वधारवानो आशय होय... तो ते सम्यग् छे. ज्यां कोईकनी लीटी नानी करवानो आशय होय... कोईने अपात्र पुरवार करवानो आशय होय... कोईनी निंदा करवानो आशय होय... तो ए असम्यग् छे. सम्यग् आशय जणाय, तो अमे उत्त
bottom of page
