top of page

ભાવ વિનાની આરાધનાનું ફળ...

  • Jul 4
  • 1 min read
 Is drinking plate-washings equal to an Ayambil fast? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the true meaning behind this saying and the importance of staying within scriptural boundaries when giving sermons.


જે આરાધનામાં ભાવના ન હોવાથી તત્કાળ કોઇ દોષનાશ ન થતો હોવા છતાં, ભવિષ્યમાં ભાવના આવવાની ભૂમિકા તેમાં હોય, અને તેથી પરંપરાએ દોષનાશ થવાની સંભાવના જેમાં હોય;


તે આરાધના પણ દોષનાશ કરાવનારી જ કહેવાય, સાર્થક જ ગણાય.


તેનાથી

1.ભાવના આવવાની ભૂમિકા તૈયાર થાય છે.

2.બીજા આરાધકો અને આરાધનાનાં સ્થાનો સાથે સંબંધ ઊભો થાય છે, જે અનેક ગુણોનું પ્રવેશદ્વાર છે.

3.આરાધનાના-ક્રિયાના સંસ્કાર પડે છે, જે ભવાંતરમાં આરાધનાને સરળ બનાવે છે.

4.પુણ્ય બંધાય છે, જે શાતા-સમાધિ-સદ્‌ગતિ આપે છે; ધર્મની સામગ્રી આપે છે.






Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page