top of page
Search


નાના બાળકને પૂજાનો રૂમાલ રહેતો નથી, તો શું કરવું ?
પ્રશ્ન : નાના બાળકને પૂજા કરાવતાં નાક પરથી રૂમાલ ખસી જાય (કે બાળક ખસેડી નાખે), તો ચાલે ? ઉત્તર : હું ‘હા’ પાડીશ તો તમે આ બાબતે ઉપેક્ષા કરશો. રૂમાલ સરખો પહેરાવશો જ નહીં કે તેનો આગ્રહ નહીં રાખો. હું ‘ના’ પાડીશ, તો તમે બાળકને પૂજા કરાવવાનું જ બંધ કરશો, કારણકે રૂમાલ સરખો રહેતો જ નથી. અમારે તો બેઉ બાજુ મરો છે. શું જવાબ આપીએ ? એટલે, આનો જવાબ, ‘હા’ કે ‘ના’ માં નથી. તેનો જવાબ થોડો વિસ્તૃત છે. આજ્ઞાવિરોધી (અવિધિરૂપ) પ્રવૃત્તિના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડેલા છે. 1. અનાભોગ – જ્ઞાન જ


समिति–गुप्ति...
Download PDF समितिगुप्तीनां महाव्रतरूपत्वेन.. (उपदेश पद – ६०२ टीका) प्रश्न : महाव्रतो मूळगुण रूप छे, समिति-गुप्ति तो उत्तरगुणरूप छे. तो समिति-गुप्तिने महाव्रतरूप शी रीते कहेवाय ? उत्तर : आनुं समाधान आवुं संभवे छे 🡺 महाव्रतो बधा अभाव रूप छे – त्याग रूप छे.. हिंसानो त्याग, मृषानो त्याग.. यावत् परिग्रहनो त्याग. त्यागनी परिणति होई शके. अने ए परिणति ज महाव्रत छे – मन-वचन-कायाथी हिंसादि करवा-कराववा- अनुमोदवा नहीं. त्यागनी प्रवृत्ति शुं


સમિતિ-ગુપ્તિ...
Download PDF समितिगुप्तीनां महाव्रतरूपत्वेन.. (ઉપદેશ પદ – ૬૦૨ ટીકા) પ્રશ્ન : મહાવ્રતો મૂળગુણ રૂપ છે, સમિતિ-ગુપ્તિ તો ઉત્તરગુણરૂપ છે. તો સમિતિ-ગુપ્તિને મહાવ્રતરૂપ શી રીતે કહેવાય ? ઉત્તર : આનું સમાધાન આવું સંભવે છે 🡺 મહાવ્રતો બધા અભાવ રૂપ છે – ત્યાગ રૂપ છે.. હિંસાનો ત્યાગ, મૃષાનો ત્યાગ.. યાવત્ પરિગ્રહનો ત્યાગ. ત્યાગની પરિણતિ હોઈ શકે. અને એ પરિણતિ જ મહાવ્રત છે – મન-વચન-કાયાથી હિંસાદિ કરવા-કરાવવા-અનુમોદવા નહીં. ત્યાગની પ્રવૃત્તિ શું હોય ? પાસે હોય, તે પરિગ
bottom of page
