top of page
Search


દ્વેષ રાગજન્ય છે...
દ્વેષ એ તીવ્ર રાગ હોવાનો સૂચક છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવું. માની લો કે મને મોહનથાળ પર રાગ છે. પાતરામાં આવે, અને વાપરું, તો રાગ થાય છે. કોઇ સાધુ ગોચરીમાં લાવ્યો તેની ખબર પડવાથી જ જો આનંદ થાય, તો માનવું પડે કે રાગની માત્રા વધારે છે. સ્વામિવાત્સલ્યમાં મોહનથાળ હોવાની ખબર પડવાથી પણ આનંદ થાય,તો સમજવું પડે કે રાગ હજી વધારે છે. મેં સાધુને કહ્યું હોય – ‘મોહનથાળ મળે, તો લાવજો.’ તેને મળવા છતાં ન લાવે... મને ખબર પડે ત્યારે તેના પર ગુસ્સો આવે, તો સમજવું પડે કે રાગ ઘણો વધારે છે. એટલે દ્વેષ


द्वेष रागजन्य छे...
द्वेष ए तीव्र राग होवानो सूचक छे. दृष्टांतथी आ वात समजावुं. मानी लो के मने मोहनथाळ पर राग छे. पातरामां आवे, अने वापरुं, तो राग थाय छे. कोइ साधु गोचरीमां लाव्यो तेनी खबर पडवाथी ज जो आनंद थाय, तो मानवुं पडे के रागनी मात्रा वधारे छे. स्वामिवात्सल्यमां मोहनथाळ होवानी खबर पडवाथी पण आनंद थाय,तो समजवुं पडे के राग हजी वधारे छे. में साधुने कह्युं होय – ‘मोहनथाळ मळे, तो लावजो.’ तेने मळवा छतां न लावे... मने खबर पडे त्यारे तेना पर गुस्सो आवे, तो समजवुं पडे के राग घणो वधारे छे. एटले द्वेष


कयुं मीठुं सचित्त छे ? कयुं मीठुं अचित्त छे ?
प्रश्न: कयुं मीठुं सचित्त छे ? कयुं मीठुं अचित्त छे ? उत्तर : चार प्रकारनुं मीठुं हाल बजारमां मळे छे सादुं (प्रायः आखुं) मीठुं, रिफाइन्ड मीठुं (टाटा वगेरे कंपनीनुं), संचळ मीठुं (Black Salt), सिंधालूण अथवा सैंधव मीठुं (Rock Salt). दरेकनी सचित्तता-अचित्तता जोइशुं. सादुं मीठुं : सचित्त छे. ते बे रीते अचित्त थाय . तावडी वगेरेमां (रंग बदलाय तेटलुं) शेकवाथी. ते रीते अचित्त थया पछी शियाळामां (कारतक सुद १५ थी फागण सुद १४) १५ दिवस उनाळामां (फागण सुद १५ थी अषाड सुद १४) ३० दिवस चोमास
bottom of page
