top of page
Search


મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ?
પ્રશ્ન : મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ? ઉત્તર : આપણે ત્યાં અશુચિસ્થાને સૂત્રો બોલવાની મનાઈ છે. સભા : મૃત શરીર અશુચિ ગણાય ? હા. એટલેસ્તો ત્યારપછી સ્નાન કરવાનો વ્યવહાર છે. અને મૃતને તો સંભળાવવાનું હોતું નથી. તો બોલીને શો ફાયદો ? સભા : સ્મશાને લઇ જાય ત્યારે પણ ‘જય જિનેન્દ્ર – જય મહાવીર’ એવું બધું બોલાય છે. એ પણ ઉચિત નથી. સાધુ ભગવંતના કાળધર્મ પછી પણ ભગવાનનું નામ નથી બોલાતું, ‘જય જય નંદા...’ જ બોલાય છે. સભા : શ્રાવક માટે તેવું બોલાય ? સામાયિક-પૌષધાદિ આરાધનામાં મૃ


निश्चय – व्यवहार...
Download PDF जिनशासन की एक अनुपम विशेषता है – धर्म (या गुण) के निश्चय और व्यवहार, ऐसे दो प्रकार बताए गए हैं। आत्मा में प्रकट होने वाला गुण (या नाश होने वाला दोष) – वह निश्चय है। उसे प्रकट करने के लिए आवश्यक ऐसी बाहरी क्रिया, या यदि गुण प्रकट ही हो, तो उससे स्वाभाविक रूप से बाहर होती हुई क्रिया – वह व्यवहार है। दृष्टांतों से यह विषय स्पष्ट होगा। व्यवहार नय ऐसा कहेगा कि जो साधु का वेश पहनता है, जिसमें साधु के आचारों का पालन दिखता है, वह साधु है। निश्चय नय ऐसा कहेगा कि जिसमें मह


નિશ્ચય-વ્યવહાર...
Download PDF જિનશાસનની એક અનુપમ વિશેષતા છે – ધર્મ (કે ગુણ)ના નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકાર બતાવ્યા છે. આત્મામાં પ્રગટ થતો ગુણ (અથવા નાશ પામતો દોષ) – એ નિશ્ચય છે. તેને પ્રગટ કરવા માટે જરૂરી એવી બહારની ક્રિયા અથવા ગુણ પ્રગટ થયેલો હોય, તો તેનાથી સહજ રૂપે બહાર થતી ક્રિયા... એ વ્યવહાર છે. દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે. વ્યવહાર નય એમ કહેશે કે જે સાધુનો વેશ પહેરે, જેનામાં સાધુના આચારોનું પાલન દેખાય, તે સાધુ. નિશ્ચય નય એમ કહેશે કે જેનામાં મહાવ્રતોના પાલનની પરિણતિ છે, છટ્ઠા-સાતમા
bottom of page
