top of page
Search


પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ?
પ્રશ્ન : પ્રતિજ્ઞા લઈએ તો અજાણતા કે ભૂલી જવાથી ભાંગી જાય છે તો શું કરવું ? ઉત્તર : પ્રતિજ્ઞા ન લો, એટલે અવિરતિનું પાપ તો ઊભું જ રહે. વળી નિયમ ન હોય, તો પ્રલોભન આવે ત્યારે લપસી જવાની શક્યતા ઘણી વધારે છે. પ્રતિજ્ઞા લેવાથી અવિરતિનું પાપ તો ટળે જ; દૃઢતા પણ આવે, સામાન્ય પ્રલોભનમાં ફસાવાય નહીં. એટલે પ્રતિજ્ઞા લેવામાં લાભ જ છે. જેને ‘પ્રતિજ્ઞા પાળવી જ છે’ એવી ઈચ્છા છે, તેવો પુરુષાર્થ છે, યાદ રાખવા માંગે છે, કાળજી કરે છે.. તેને અજાણતા ભંગ થાય કે ક્યારેક ભૂલી જવાથી ભંગ થાય - તે પાપ બ


ચંપા શ્રાવિકા...
‘આ શેનું સરઘસ જઈ રહ્યું છે ?’ મહેલમાં બેઠેલા બાદશાહે સેવકોને પૂછ્યું... લોકોનો કોલાહલ અને ઢોલનગારાના અવાજથી તેને જણાયું હતું કે ઘણા લોકો જઈ રહ્યા છે. સેવકોએ સમાચાર આપ્યા – એક જૈન સ્ત્રી(શ્રાવિકા)એ મહિનાના ઉપવાસ કર્યા છે, તેની પૂર્ણાહુતિનું સરઘસ છે. બાદશાહને આશ્ચર્ય થયું - ‘મહિનાના ઉપવાસ કેવી રીતે થઇ શકે ?’ સ્ત્રીને બોલાવીને પૂછ્યું - ‘આ શક્તિ ક્યાંથી આવી ?’ શ્રાવિકાએ પોતાના ગુરુ ભગવંતનું નામ આપ્યું. બાદશાહ ગુરુ ભગવંતને મળ્યા. તેમના આચારાદિથી અત્યંત પ્રભાવિત થયા. બાદશાહનું નામ


चंपा श्राविका...
‘आ शेनुं सरघस जई रह्युं छे ?’ महेलमां बेठेला बादशाहे सेवकोने पूछ्युं... लोकोनो कोलाहल अने ढोलनगाराना अवाजथी तेने जणायुं हतुं के घणा लोको जई रह्या छे. सेवकोए समाचार आप्या – एक जैन स्त्री(श्राविका)ए महिनाना उपवास कर्या छे, तेनी पूर्णाहुतिनुं सरघस छे. बादशाहने आश्चर्य थयुं - ‘महिनाना उपवास केवी रीते थइ शके ?’ स्त्रीने बोलावीने पूछ्युं - ‘आ शक्ति क्यांथी आवी ?’ श्राविकाए पोताना गुरु भगवंतनुं नाम आप्युं. बादशाह गुरु भगवंतने मळ्या. तेमना आचारादिथी अत्यंत प्रभावित थया. बादशाहनुं नाम
bottom of page
