top of page
Search


આયંબિલ-વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પરમાત્માના શાસનનો અદ્વિતીય તપ એટલે આયંબિલ ! આવું આયંબિલ કરવાની તમને ભાવના થઇ... તમે સત્ત્વ ફોરવ્યું... સંકલ્પ કર્યો... પચ્ચક્ખાણ લીધું... એની ખૂબ ખૂબ અનુમોદના... આયંબિલ કરતાં આટલી કાળજી રાખવાથી, આયંબિલનો લાભ અનેક ગણો વધી જશે --> 1.) ઉકાળેલું પાણી : માણસો દ્વારા ઉકાળાયેલ/ઠરાયેલ પાણી વાપરવામાં ઘણા દોષોનો સંભવ છે સરખું ઉકળ્યું ન હોય, અથવા ઠારવા-ભરવાના વાસણો સરખાં લૂછ્યા ન હોય, તો સચિત્ત હોઇ શકે. ચૂલા-વાસણ વગેરેમાં પૂંજવા-જોવાની જયણા ન


अविरति से पापबंध...
Download PDF जिनशासन की एक अनुपम विशेषता है 🡺 वह केवल पाप-प्रवृत्ति को ही नहीं, बल्कि पाप की अविरति को भी पाप मानता है, कर्मबंध का कारण मानता है। इस बात को विस्तार से समझते हैं। मान लो कि आप आज तक विदेश नहीं गए हो, और भविष्य में जाने की कोई योजना अभी नहीं है। मैं आपसे कहूं – “जीवन में कभी विदेश न जाना” ऐसी प्रतिज्ञा ले लो। क्या आप यह प्रतिज्ञा लोगे ? अधिकतर लोगों का उत्तर होगा – "नहीं"। क्यों ? यदि विदेश जाने की अभी कोई योजना है ही नहीं, तो भी प्रतिज्ञा लेने की तैयारी क्यों


અવિરતિથી પાપબંધ...
Download PDF જિનશાસનની એક અપ્રતિમ વિશેષતા છે 🡺 એ પાપપ્રવૃત્તિને જ નહીં, પાપની અવિરતિને પણ પાપ માને છે, કર્મબંધનું કારણ માને છે. આ વાત વિસ્તારથી સમજીએ. માની લો કે તમે આજ સુધી વિદેશ ગયા નથી, અને ભવિષ્યમાં જવાની કોઇ ગણતરી હાલમાં નથી. હું તમને કહું - ‘જીવનમાં ક્યારેય વિદેશ ન જવું’ એવી પ્રતિજ્ઞા લઇ લો. તમે લો ખરા ? મોટા ભાગનાનો જવાબ ‘ના’ હશે. કેમ ? જવાની હાલ કોઇ જ ગણતરી ન હોવા છતાં પ્રતિજ્ઞા લેવાની તૈયારી કેમ નથી હોતી ? કારણકે ‘કદાચ જવાનો અવસર આવે તો ?’ એવો પ્રશ્ન ઊભો થાય છે. અને
bottom of page
