top of page
Search


સમતા...
સખત ગરમી હોય ત્યારે પણ.. પરસેવાના રેલા ઉતરતા હોય તો પણ.. સાધુ મસ્તીથી સ્વાધ્યાય કરી રહ્યો હોય, ગરમીની નોંધ પણ ન લેતો હોય. ત્યારે તમારા જેવા વંદન કરવા આવ્યા હોય, તે કહે. - 'સાહેબ ! બહુ ગરમી છે. આવી તો ક્યારેય નથી પડી.’ અને મહાત્માનું મન સ્વાધ્યાયમાંથી ગરમી પર જાય - તેની સમતા ખંડિત થાય. આવું બોલવાથી શો લાભ થાય ? સાધક આત્માઓ સાથે શી રીતે વાત કરવી ? તેનો તમારે વિવેક કેળવવો જોઈએ. તેમની સાધના વધે, તેવી જ વાત કરાય, બીજી નહીં. એક વાત યાદ રાખો. ગોચરીમાં મીઠાઇ આવે કે કરિયાતું - બંને સ


સંવિગ્નતા...
જે ગુરુ ઉપદેશ દ્વારા તમને જિનશાસન સાથે, દેવ-ગુરુ સાથે જોડે; માત્ર પોતાની સાથે – પોતાના ગ્રુપ-સમુદાય સાથે નહીં; તે સંવિગ્ન છે. તમને ગુરુતત્ત્વ કેવું ? તે સમજાવે. અને તેવા બધા ગુરુની ભક્તિ કરવાનું કહે. તેમાં જે ઉપદેશ આપવાના અધિકારી હોય અને આપતા હોય, તો તેમને સાંભળવાનું કહે; તે સંવિગ્ન. પોતાની જ કે પોતાના ગ્રુપ-સમુદાયની જ ભક્તિ કરવાનું કહે... પોતાને કે પોતાના ગ્રુપ-સમુદાયના જ મહાત્માને સાંભળવાના, બીજાને નહીં; તેવું કહે... તે સંવિગ્નતા નથી. …બહુરત્ના વસુંધરા... દરેક સમુદાયમાં મહા


મતાંતરોનું કારણ...
બે ગીતાર્થના અભિપ્રાયમાં ભેદ કેમ પડે ? કારણકે શાસ્ત્રોમાં દિશાસૂચન-માર્ગદર્શન હોય છે, બધું જ લખ્યું નથી હોતું. જે લખ્યું હોય, તેના ઉપરથી વધુ વિચારવાની શક્તિ સહુની જુદી-જુદી હોય, તેથી અભિપ્રાયનો ભેદ પડે. આ વાત દૃષ્ટાંતથી સમજીએ. સાધુએ કપડાંનો કાપ ક્યારે કાઢવાનો ? તો શાસ્ત્ર કહે છે – વર્ષમાં એક જ વાર, ચોમાસાં પહેલાં. હવે અમે અત્યારે ૧૦-૧૫ દિવસે કાપ કાઢતા હોઇએ છીએ. તેનું કારણ શું ? કેટલાક ગીતાર્થોને લાગ્યું કે શાસ્ત્રની વાત એ કાળની છે જયારે લોકો ગામડામાં રહેતા હતા. રસ્તાઓ ધૂળિયા
bottom of page
