ધ્યાન જૈન ધર્મની દૃષ્ટિએ (Dhyan Jain Dharmani Drushtie)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ આંખ બંધ કરીને વિચારવું - એ જ ધ્યાન...
˃ ‘આત્મા’નો વિચાર કરવો - એ જ ધ્યાન...
˃ નિર્વિકલ્પ દશા - એ જ ધ્યાન...
˃ શ્વાસોચ્છ્વાસ પર મનનું કેન્દ્રીકરણ - એ જ ધ્યાન...
આવા બધા ભ્રમોને ભાંગીને સાચી જૈન ધ્યાન-પ્રક્રિયાને(Jain Dhyan) જાણવી હોય,
તો આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે.























