અધ્યાત્મ યાત્રા (Adhyatma Yatra)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
જો તમને આ બધું જાણવાની ઉત્કંઠા હોય...
˃ સાચી આરાધના કોને કહેવાય ?
˃ આરાધના થી આત્માના દોષો ઘટે ક્યારે? દોષોનો ઘટાડો કોને કહેવાય ?
˃ આરાધનામાં ભાવના ભેળવવી શી રીતે ? ભાવનાનું સ્વરૂપ શું ?
˃ પ્રભુએ બતાવેલો આત્મહિતનો ખરો માર્ગ કયો ?
તો આ પુસ્તક તમારા માટે જ છે.
Download PDF (Free)
JSBN
ISBN























Reviews
આરાધના, તપસ્યા શા માટે કરવી જોઈએ તેની સાચી સમજ આપતું આપનું આ પુસ્તક પ્રત્યેક શ્રાવક અને શ્રાવિકા એ વાંચવું જોઇએ કેમ કે સમજણ વગર કરેલી કોઈ પણ ક્રિયા ઉચિત ફળ આપતી નથી
વર્ષોથી આરાધના કરતા હોઈએ પણ તેની પાછળ નો સાચો આશય અને સાચું લક્ષ્ય એકદમ સરળ ભાષામાં પણ સચોટ રીતે જાણવા મળ્યું... આ બુક તમામ જૈનોએ ખાસ વાંચવા જેવી.