પચ્ચક્ખાણ (Pachchakkhan)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ રોજ લેવાતા નવકારસી વગેરે પચ્ચક્ખાણ સબ્દોના અર્થ શું ?
˃ પચ્ચક્ખાણ ક્યારે લેવું જોઈએ ? શી રીતે ?
˃ કયા પચ્ચક્ખાણમાં શું કલ્પે ?
વગેરે વિષયોનું સ્પષ્ટ-સુંદર માર્ગદર્શન....
અને
જિનશાસનના અદ્ભુત રહસ્યોનું ઉદ્ઘાટન...
એટલે...
દરેક આરાધકે અવશ્ય વાંચવા યોગ્ય પ્રસ્તુત પુસ્તિકા(Pachchakkhan).
Reviews
Review માટે ઘણા શબ્દો ઓછા પડે.
પચ્ચખાણ તેમજ સુપાત્રદાન આ book ઇંગલિશ માં હોય તો નવી પેઢી ને મારા દીકરા ને જે મારી ભૂલ થી ગુજરાતી ભણાવેલ નથી તેને જલ્દીથી સમજાવી શકાય.
પ્રણામ