top of page
Jinvachan No Jayghosh

જિનવચનનો જયઘોષ (Jinvachan No Jayghosh)

Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

 

ગીતાર્થ મૂર્ધન્ય સિદ્ધાંત દિવાકર સુવિશાલ ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ની આધ્યાત્મિક માર્ગને સુસ્પષ્ટ કરી દેતી અદ્ભુત અનુપ્રેક્ષાઓ...

˃ જે પાપની નિંદા કરવા જતાં નિંદા ગૌણ બને અને રુચિ પ્રધાન બને, તેવાં પાપોને નિંદારૂપે પણ યાદ ન કરવા.

˃ જેવી રીતે પરમાત્માનાં-શાસ્ત્રનાં વચન પર શ્રદ્ધા અનિવાર્ય છે, તેવી રીતે ગીતાર્થ સાધુઓના સમૂહરૂપ શ્રીસંઘનાં વચન ઉપરની શ્રદ્ધા પણ અનિવાર્ય છે

˃ મોક્ષનું નિકટપણું તત્ત્વની રુચિની તીવ્રતા પર છે

˃ શ્રદ્ધા છે અને પાલન નથી, એવા સમકિતીને મહાપાપનો વિરામ થાય...

આવાં અનેકાનેક ટંકશાળી પદાર્થોને જાણવા માટે...

હમણાં જ હાથમાં લો આ પુસ્તક(Jinvachan No Jayghosh)…

₹30.00 Regular Price
₹10.00Sale Price
Quantity
Out of Stock
No Reviews YetShare your thoughts. Be the first to leave a review.

Related Books

Reviews

Related Books

Related Articles
bottom of page