top of page
Syadvad

સ્યાદ્વાદ (Syadvad)

Rating is 5.0 out of five stars based on 1 review

Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

 

˃ જિનશાસનનો સર્વોત્કૃષ્ટ સિદ્ધાંત સ્યાદ્વાદ(syadvad) શું છે ?

˃ ગુરુ ભગવંતને પરમાત્માની આજ્ઞા કરતા જુદું કહેવાનો અધિકાર શી રીતે હોઈ શકે?

˃ કેવા ગુરુ ભગવંતને સમર્પિત થવાય ?

˃ એક જ ધર્મ હોવા છતાં જુદા જુદા સમુદાયના આચારોમાં તફાવત કેમ છે ?

આવા બધા પ્રશ્નો જો તમને થતા હોય તો તમારા માટે જ છે આ પુસ્તક...

હમણાં જ શરૂ કરો વાંચવાનું...

તમને સંતોષકારક ઉત્તરો મળીને જ રહેશે.

₹40.00 Regular Price
₹10.00Sale Price
Quantity

Reviews

Rated 5 out of 5 stars.
Based on 1 review
1 review
  • Rushabh D Shah10 ડિસે, 2025
    Rated 5 out of 5 stars.
    Verified

    સ્યાદ્વાદ Book મેં હજુ વાંચી નથી પરંતુ અત્યારે મારે પૂજ્ય ગુરુદેવ શ્રી ભવ્યસુંદર વિજયજી મહારાજ સાહેબ લિખિત સમ્યક્ત્વ નામની book નું વાંચન ચાલી રહ્યું છે. મેં પાછળના ભવમાં જરૂરથી કોઈ પુણ્ય કર્યું હશે જે આવા આચાર્ય સમ ગુરુભગવંત ની book વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. Book નું સ્વાધ્યાય અત્યંત કલ્યાણકારી અને અંતરમુખી અનુભવ રહ્યો. વિચારોને શુદ્ધ કરતા અને જીવનને સાચી દિશા આપતા ઉપદેશોથી મન પ્રફુલ્લિત થઈ ગયું. જે કોઈ આધ્યાત્મિક પથ પર આગળ વધવા ઇચ્છે છે, તેમના માટે આ પુસ્તકો એક અમૂલ્ય સંપદા છે. આપનાં માધ્યમથી હું ગુરુદેવ ને વંદના સુખશાતા પૂછી રહ્યો છું. સાહેબજી જલ્દીથી જલ્દી રાજનગર પધારે અને specially નવકાર વાસણા સંઘમાં પધારે એવી અભ્યર્થના.

  • Related Books

    Reviews

    Related Books

    Related Articles
    bottom of page