સુખ ક્યાં ? (Sukh Kyan)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ સામગ્રીમાં જે સુખનો(Sukh) અનુભવ થાય છે, તે આભાસ છે - ભ્રમ છે...
˃ સ્ટેટસ એ સુખ નથી, બીજાના દુઃખને પોતાનું સુખ માનવાનું છળ છે...
˃ સુખ તો નિઃસ્પૃહતામાં છે - સમતામાં જ છે...
આ પદાર્થોને પૂર્ણપણે Logically - તાર્કિક રીતે,
મારા-તમારા અનુભવના આધારે સમજવા હોય,
તો અવશ્ય વાંચવા જેવું પુસ્તક…























Reviews
સમાજ દ્વારા સ્થાપેલ અને અનાદિ ના કુસંસ્કારો ના કારણે જે ભ્રમિત અને ટેમ્પરરી, તથા દીપેન્ડેડ સુખ ને જ સાચો સુખ માની ને તેના પાછળ દોડી રહ્યા હતા. આવી પુસ્તકો સાચા સુખ નો સાચો સરનામો અને તેને પામવાનો માર્ગદર્શન પણ આપે છે. સાહેબ જી ને અંતરકારણ થી વંદન અને આવા આપની અનુભુતી ના અંતઃકરણ થી રચિત આવા વધુ પુસ્તકો રચી ને અમને સાચા સુખ નું વિશેષ માર્ગદર્શન કરતા રહો એવી મનોકામનાઓ. 🙏