જો તમે 10 January 2026 પહેલાં તમારું રજીસ્ટ્રેશન રદ્દ કરશો, તો પૂરી રકમ પરત કરવામાં આવશે.
પહેલું પ્રવચન 24 January ના રોજ સવારે 9.30 ના શરુ થશે.
છેલ્લું પ્રવચન 26 January ના રોજ સાંજે 4.30 ના પૂરું થશે.
ખાસ સંયોગો સિવાય અધવચ્ચેથી પ્રવેશ અથવા રજા આપવામાં નહીં આવે.
ભાઈઓ અને બહેનોની રહેવાની વ્યવસ્થા અલગ-અલગ રહેશે.
સુરતના રહેવાસીઓ માટે આવાસ વ્યવસ્થા નહીં રહે.
23 January ના રાત્રે પહોંચવાવાળા માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવશે.
સુરતની બહારવાળાઓને મહાવિદેહ ધામ છોડવાની પરવાનગી આપવામાં આવશે નહીં.
બાળકો માટે અલગ પ્રવચનો રહેશે.
વધુ માહિતી WhatsApp group માં આપવામાં આવશે.