No Reviews YetShare your thoughts.
Be the first to leave a review.
top of page
Related Books
Reviews
Related Books
Related Articles


મતાંતરોનું કારણ
બે ગીતાર્થના અભિપ્રાયમાં ભેદ કેમ પડે ? કારણકે શાસ્ત્રોમાં દિશાસૂચન-માર્ગદર્શન હોય છે, બધું જ લખ્યું નથી હોતું. જે લખ્યું હોય, તેના ઉપરથી વધુ વિચારવાની શક્તિ સહુની જુદી-જુદી હોય, તેથી અભિપ્રાયનો ભેદ પડે. આ વાત દૃષ્ટાંતથી સમજીએ. સાધુએ કપડાંનો કાપ ક્યારે કાઢવાનો ? તો શાસ્ત્ર કહે છે – વર્ષમાં એક જ વાર, ચોમાસાં પહેલાં. હવે અમે અત્યારે ૧૦-૧૫ દિવસે કાપ કાઢતા હોઇએ છીએ. તેનું કારણ શું ? કેટલાક ગીતાર્થોને લાગ્યું કે શાસ્ત્રની વાત એ કાળની છે જયારે લોકો ગામડામાં રહેતા હતા. રસ્તાઓ ધૂળિયા


કર્મ અને પુરુષાર્થ…
પ્રશ્ન : એવું કહેવાય છે ને કે – ગમે તેટલો પુરુષાર્થ કરો, જે કર્મમાં હોય, તે જ થાય. જિનશાસનને તેવો એકાંત માન્ય નથી. કર્મને પુરુષાર્થ દ્વારા બદલી પણ શકાય છે, તેવું જિનશાસન માને છે. તમે જે કહી, તે વિચારણા, પુરુષાર્થ કર્યા પછી નિષ્ફળતા મળે, ત્યારે કરવાની હોય છે; પુરુષાર્થ કર્યા પહેલાં નહીં. મહેસાણા આવ્યા પછી વ્યાખ્યાન કરું... કોઈ ન પામે, તો વિચારું – ‘જેની ભવિતવ્યતા હોય, તે પામે’; તો બરાબર છે. પહેલેથી જ વિચારું કે ‘જેની ભવિતવ્યતા હશે, તે પામવાના જ છે’; તો પછી તો વ્યાખ્યાન કરવાનું


ભવ્ય એવા નવસારી આદિનાથ સંઘની સુંદર ભક્તિ...
નવસારી આદિનાથ સંઘના ઉપક્રમે ઉપધાનની આરાધના ચાલી રહી છે. (લાભાર્થી - શ્રમણોપાસક પરિવાર) આ ઉપધાનની આરાધનાની અનેક વિશેષતાઓમાં એક અનોખી વિશેષતા એ છે કે આરાધકોની નીવિમાં પીરસવાની ભક્તિ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જ કરે છે. (ભાઈઓને ભાઈઓ અને બહેનોને બહેનો જ પીરસે છે) દીવાળીના દિવસોમાં બપોરના ૧૨.૪૫ વાગે આવવું અને ૨.૧૫ સુધી પીરસવા માટે શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે? એ એક વાર મૂંઝવણ હતી... પણ ખૂબ ઉલ્લાસથી શ્રી સંઘ ભક્તિ કરે છે. જરૂર કરતાં બમણી સંખ્યામાં ભક્તિ કરવા સહુ તત્પર છે. તેમના 'વા
bottom of page
















