સમ્યક્ત્વ (Samyaktva)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
પ્રભુવચન પરની ઝળહળતી શ્રદ્ધા રૂપી સમ્યક્ત્વ,
એ બધી આરાધનાઓ રૂપી મીંડાઓ પહેલાંનો એકડો છે.
એ શ્રદ્ધાની પ્રાપ્તિ, દઢતા, સ્થિરતા, નિર્મળતા, સુરક્ષાના અનેકવિધ ઉપાયો...
એટલે જ પ્રસ્તુત પુસ્તક…(Samyaktva)






















