સમકિતનું મૂળ જાણીએ જી (Samkit Nu Mul Janiye Jee)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત શું ?
˃ પ્રભુના વચન પરનો વિશ્વાસ એ અંધશ્રદ્ધા કેમ નથી ?
˃ ધર્મના મૂળભૂત સમ્યક્ત્વને પામવા અને ટકાવવા શું શું કરવું જરૂરી છે ?
એ બધાનું સરળ ભાષામાં રોચક નિરૂપણ
એટલે
સમકિતનું મૂલ જાણીએ જી...(Samkit Nu Mul Janiye Jee)






















