પાઠશાળા મેનેજમેન્ટ (Pathshala Management)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
પાઠશાળામાં
˃ બાળકોને શી રીતે આકર્ષવા ?
˃ અભ્યાસ વધુ સારો થાય, તે માટે શું કરવું ?
˃ સૂત્રો યાદ રહે - ભૂલાય નહીં, તે માટે શું કરવું ?
˃ સંસ્કાર કેવા આપવા ?
વગેરે મૂંઝવણો માટે સુંદર માર્ગદર્શન ...
દરેક પાઠશાળાના શિક્ષક/કાર્યકરે અવશ્ય વાંચવા જેવું પુસ્તક(Pathshala Management)
Download PDF (Free)
JSBN
SPARI0028
ISBN






















