top of page
સ્યાદ્વાદ Book મેં હજુ વાંચી નથી પરંતુ અત્યારે મારે પૂજ્ય ગુરુદેવ શ્રી ભવ્યસુંદર વિજયજી મહારાજ સાહેબ લિખિત સમ્યક્ત્વ નામની book નું વાંચન ચાલી રહ્યું છે. મેં પાછળના ભવમાં જરૂરથી કોઈ પુણ્ય કર્યું હશે જે આવા આચાર્ય સમ ગુરુભગવંત ની book વાંચવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. Book નું સ્વાધ્યાય અત્યંત કલ્યાણકારી અને અંતરમુખી અનુભવ રહ્યો. વિચારોને શુદ્ધ કરતા અને જીવનને સાચી દિશા આપતા ઉપદેશોથી મન પ્રફુલ્લિત થઈ ગયું. જે કોઈ આધ્યાત્મિક પથ પર આગળ વધવા ઇચ્છે છે, તેમના માટે આ પુસ્તકો એક અમૂલ્ય સંપદા છે. આપનાં માધ્યમથી હું ગુરુદેવ ને વંદના સુખશાતા પૂછી રહ્યો છું. સાહેબજી જલ્દીથી જલ્દી રાજનગર પધારે અને specially નવકાર વાસણા સંઘમાં પધારે એવી અભ્યર્થના.
Rushabh D Shah
10 Dec 2025
Reviews
based on 8 reviews
bottom of page



