ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
˃ જે ભાવ આરાધનાને સફળ બનાવે છે, તે કેવો હોય છે ?
˃ અનંત કાળમાં અનંત વાર આરાધના કરવા છતાં સંસાર ન ઘટ્યો, તેનું કારણ શું?
˃ આરાધનાને સફળ બનાવનાર ભાવને લાવવાનો અને ટકાવવાનો ઉપાય શું ?
આ પ્રશ્નોના સચોટ ઉત્તરો જાણવા હોય, તો આ પુસ્તક(Bhavna Nu Mahatmya) વાંચવું કદાચ અનિવાર્ય છે…