આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
Jain Religious/Spiritual Book written by P. P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
ભાવ વિનાની આરાધનાને શાસ્ત્રમાં નિષ્ફળ કહી છે, તેનો અર્થ એ નથી કે તેનું કોઈ ફળ નથી. તેનાથી પણ
˃ પાપબંધ અટકે છે...
˃ પુણ્ય બંધાય છે, જે શાતા અને સમાધિ આપે છે...
˃ ભવાંતરમાં ધર્મની સામગ્રી મળે છે...
˃ આરાધનાના સંસ્કાર પડે છે, જે ભવાંતરમાં આરાઘનાને સરળ બનાવે છે...
˃ આરાધક આત્માઓ અને આરાધનાના સ્થાનો સાથે ઋણાનુબંધ ઊભો થાય છે, જે આરાધનાની વૃદ્ધિમાં અને ભાવની પ્રાપ્તિમાં કારણ બને છે...
આ પદાર્થોને સરળ ભાષામાં વિસ્તારથી સમજવા માટે,
આ પુસ્તક(Aaradhana Nu Fal) તમારે વાંચવું જ રહ્યું !