top of page

ત્યાગ અને ભાવના...

Aug 29
1 min read
A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus



એક વસ્તુ મેળવવા બીજી વસ્તુ ત્યાગે, તેમાં ત્યાગવાની ભાવના પ્રાયઃ ન હોય- ત્યાગવા જેવું લાગતું ન હોય.


સભા : મોક્ષ મેળવવા ત્યાગે તેને પણ પ્રલોભન જ કહેવાય ને ?


મોક્ષ એટલે શું ? તે સમજ્યા ન હોય, તેને જ આવો પ્રશ્ન થાય.

આપણે પૂર્વે જણાવેલું કે સાધના વીતરાગ બનવા માટે છે, મોક્ષ તો બોનસમાં મળે છે. વીતરાગ બનવાની ઇચ્છાનો અર્થ જ છે રાગ ઘટાડવાની ભાવના. તે જ ત્યાગવાની ભાવના છે.

તેમાં પ્રલોભન શું છે ? કંઇ નહીં.


ફરી વાત કરું ત્યાગ અવશ્ય કરવાનો છે, પણ સાથે ત્યાગવાની ભાવના જોઇએ. તો જ આત્માના અશુભ સંસ્કાર ઘટે.


અભવ્ય આખો સંસાર ત્યાગે છે. પણ તેને ત્યાગવા જેવો લાગતો નથી. પરભવમાં મોટો સંસાર મેળવવા માટે ત્યાગે છે. એટલે જ તેના અશુભ સંસ્કાર ઘટતા નથી.




Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page