top of page

સાચી શુભ પરિણતિ કોને કહેવાય ?...

  • Aug 22
  • 1 min read

Updated: Aug 26

A representation of a Jain practitioner visualizing the idols of the 24 Tirthankaras in a specific sequence while reciting the Logassa Sutra to achieve meditative focus



જે પરિણતિના મૂળમાં (સામગ્રીમાં સુખ છે” એવી બુદ્ધિ છે, તે પરિણતિ અશુભ છે. જેમ કે પૈસા કમાવાની વૃત્તિ.


જે પરિણતિના મૂળમાં “ગુણમાં સુખ છે” એવી બુદ્ધિ છે, તે પરિણતિ શુભ છે.


દેખીતી રીતે શુભ લાગતી જીવદયા-પાલન વગેરેની પરિણતિ પણ, જો તેના દ્રારા દેવલોક મેળવીને,

સામગ્રીના સુખો મેળવવાની ઇચ્છામાંથી જ ઉત્પન્ન થઈ હોય, તો હકીકતમાં અશુભ છે.

જે અભવ્ય જીવોને ચારિત્રના પાલન વખતે હોય છે.




Extract from Book Adhyatma Marg written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ માર્ગ (Adhyatma Marg)
₹40.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page