top of page

આરાધના અને ખર્ચ...

  • Apr 4
  • 1 min read

પૈસાનો ખર્ચ વધુ ન થાય તે જેટલું જરૂરી છે, તેના કરતાં 🡺

  • કામ સમયસર થાય

  • કામ સારું થાય

  • આરાધના ઘટે નહીં

તે વધુ જરૂરી છે.


આરાધના માટે પૈસા હોય છે; પૈસાનું મહત્ત્વ આરાધના કરતાં વધુ હોઈ શકે નહીં.


શાહજહાંએ તાજમહેલ બંધાવવા માટે, ક્વોટેશનો મંગાવીને સૌથી સસ્તા ક્વોટેશનવાળાને કામ સોંપ્યું હોત, તો તાજમહેલ ના બન્યો હોત !



Extract from Book Sanstha Managment written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00₹5.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page