top of page
Search


મિથ્યાત્વ કોને કહેવાય ?
પ્રશ્ન : મિથ્યાત્વ કોને કહેવાય ? ઉત્તર : મિથ્યા’ શબ્દનો અર્થ છે - ‘ખોટું’. ખોટી માન્યતાને મિથ્યા માન્યતા કહેવાય. આત્મામાં રહેલો એવો દોષ કે જે મોટા ભાગની અથવા મહત્ત્વની માન્યતાઓને મિથ્યા (ખોટી) કરે – તેનું નામ મિથ્યાત્વ. જેની બધી માન્યતા ખોટી હોય, એવું તો લગભગ કોઈ ન મળે. મૂર્ખ વ્યક્તિ પણ, દિવસને દિવસ જ માને, રાતને રાત જ માને. જેની બધી માન્યતા સાચી હોય, તેવા તો કેવલજ્ઞાની જ મળે. કેવલજ્ઞાની સિવાય દરેક વ્યક્તિમાં કોઇક ને કોઇક બાબતનો ભ્રમ હોઈ શકે છે, કોઇક ને કોઇક માન્યતા મિથ્યા હો
bottom of page
