top of page
Search


સવારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ?
પ્રશ્ન : વારનું (નવકારશી વગેરે) પચ્ચક્ખાણ કેટલી વાર લેવાનું ? ક્યાં ? ઉત્તર : સવારનું પચ્ચક્ખાણ ત્રણ વાર લેવાનું છે ઊઠીને જાતે. રાઈ પ્રતિક્રણ કરતાં હોય, તેણે પ્રતિક્રમણમાં લેવાનું. પરમાત્માના દર્શન કરવા જાય, ત્યારે પરમાત્મા પાસે. ગુરુ ભગવંતને વંદન કરવા જાય, ત્યારે ગુરુ ભગવંત પાસે. જ્યારથી પચ્ચક્ખાણ લેવાય, ત્યારથી તેનું ફળ મળવાનું શરૂ થાય. એટલે, જેટલું વહેલું લેવાય, તેટલું ફળ વધે. એટલે, ઊઠીને તરત પચ્ચક્ખાણ લઈ લેવું જોઈએ. મોડામાં મોડું સૂર્યોદય પહેલાં તો લેવું જ જોઈએ. મોટા ભાગન
bottom of page
