top of page
Search


ધર્મનું ફળ Product અને Byproduct
આરાધનાનું મુખ્ય ફળ (Product) દોષોનો ઘટાડો છે. આરાધના કરવાની તેના માટે જ છે.બીજાં ફળો પણ તેનાથી મળી શકે, મળે છે, જેમ કે પુણ્યબંધ, કર્મનિર્જરા વગેરે. પણ એ બધા By-Product છે. આપણે અનંત કાળમાં આરાધના કરી, પણ By-Product માટે જ કરી. તેને જ આપણે મુખ્ય ફળ (Product) માની લીધું. હકીકતમાં જે મુખ્ય ફળ છે, તે આપણને જોઇતું જ નહોતું.તેથી આરાધના કરવા છતાં આપણા દોષો ઘટ્યા નહીં, આપણો સંસાર એવો ને એવો રહ્યો. જે હજુ ધર્મમાર્ગે ચડ્યો જ નથી, તેને By-Product બતાવીને પણ ધર્મમાર્ગે ચડાવાય – એ જુદી વા
bottom of page
