top of page
Search


કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ?
પ્રશ્ન : કયું મીઠું સચિત્ત છે ? કયું મીઠું અચિત્ત છે ? ઉત્તર : ચાર પ્રકારનું મીઠું હાલ બજારમાં મળે છે સાદું (પ્રાયઃ આખું) મીઠું, રિફાઇન્ડ મીઠું (ટાટા વગેરે કંપનીનું), સંચળ મીઠું (Black Salt), સિંધાલૂણ અથવા સૈંધવ મીઠું (Rock Salt). દરેકની સચિત્તતા-અચિત્તતા જોઇશું. સાદું મીઠું : સચિત્ત છે. તે બે રીતે અચિત્ત થાય . - તાવડી વગેરેમાં (રંગ બદલાય તેટલું) શેકવાથી. તે રીતે અચિત્ત થયા પછી શિયાળામાં (કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪) ૧૫ દિવસ ઉનાળામાં (ફાગણ સુદ ૧૫ થી અષાડ સુદ ૧૪) ૩૦ દિવસ ચો
bottom of page
