top of page
Search


આયંબિલ-વિવેક...
Download यह लेख आप हिन्दी में भी पढ़ सकते हैं પરમાત્માના શાસનનો અદ્વિતીય તપ એટલે આયંબિલ ! આવું આયંબિલ કરવાની તમને ભાવના થઇ... તમે સત્ત્વ ફોરવ્યું... સંકલ્પ કર્યો... પચ્ચક્ખાણ લીધું... એની ખૂબ ખૂબ અનુમોદના... આયંબિલ કરતાં આટલી કાળજી રાખવાથી, આયંબિલનો લાભ અનેક ગણો વધી જશે ➔ 1.) ઉકાળેલું પાણી : માણસો દ્વારા ઉકાળાયેલ/ઠરાયેલ પાણી વાપરવામાં ઘણા દોષોનો સંભવ છે સરખું ઉકળ્યું ન હોય, અથવા ઠારવા-ભરવાના વાસણો સરખાં લૂછ્યા ન હોય, તો સચિત્ત હોઇ શકે. ચૂલા-વાસણ વગેરેમાં પૂંજવા-જોવાની જયણા ન ક
bottom of page
