top of page
Search


વિચાર આત્મદ્રવ્યનો કે પર્યાયનો ?...
અતત્ત્વ : અનંત કાળમાં અનંત વાર આરાધના કરવા છતાં મોક્ષ નથી થયો, કારણકે શુદ્ધ આત્મદ્રવ્યને જાણ્યું નહીં, તેનો વિચાર કર્યો નહીં. તત્ત્વ : આત્મદ્રવ્યની પૂર્વે જે ‘શુદ્ધ’ વિશેષણ લગાડ્યું, તેનો અર્થ શું ? એ પહેલાં વિચારીએ. શુદ્ધતા અને અશુદ્ધતા – એ બંને પરસ્પરને સાપેક્ષ પદાર્થ છે. અર્થાત્ જો દુનિયામાં ક્યાંક અશુદ્ધતા હોય, તો જ અન્યત્ર ક્યાંક શુદ્ધતા હોવાનું કહી શકાય. જેમ, એક માણસને ‘ઊંચો’ તો જ કહી શકાય, જો બીજો માણસ તેનાથી ‘નીચો’ હોય. એટલે, શુદ્ધતા એ આત્મદ્રવ્યની એક વિશિષ્ટ અવસ્થા મ
bottom of page
