top of page
Search


ધર્મ અને અધર્મ...
ધર્મ કોને કહેવાય ? જે આપણાં રાગ-દ્વેષ રૂપી દોષોને ઘટાડે, અને તેથી આપણને સુખી કરે, તેને ધર્મ કહેવાય. જે હકીકતમાં રાગ-દ્વેષને ઘટાડે નહીં, ઊલ્ટું વધારે, અને તેથી જીવને સુખી કરવાને બદલે દુઃખી જ કરે, તેને ધર્મ શી રીતે કહેવાય ? તેને અધર્મ જ કહેવાય. તેને કોઇ અજ્ઞાની વ્યક્તિ 'ધર્મ' નું લેબલ લગાડી દે, તેટલા માત્રથી, તે ધર્મ ન બની જાય, આપણને સુખી ન કરી શકે. જુઓ, પ્રભુની વાત ખૂબ જ સરસ છે. આપણને નામ સાથે નિસબત નથી. જૈન ધર્મ જ સાચો, બીજા ધર્મ ખોટા – એવું આપણે કહેતા નથી. આપણી વાત એ જ છે ક
bottom of page
