top of page
Search


સૂત્ર બોલતાં ધ્યાન શી રીતે થાય ?...
લોગસ્સ બોલતાં ચિત્તને તેમાં એકાગ્ર શી રીતે કરવું ? તે ઉપાય પૂ. ભુવનભાનુસૂ. મ.સા. એ બતાવ્યો છે. તેમાં ત્રણ ગાથામાં ૨૪ ભગવાનનાં નામ છે. “ઉસભમજિઅં ચ વંદે, સંભવમભિણંદણં ચ સુમઇં ચ, પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે.” આ ગાથામાં એક એક લીટી(પાદ)માં, ૨-૩-૨-૧ ભગવાનનાં નામ છે. તે બોલતાં નજર સામે પરમાત્માની પ્રતિમાઓ આ રીતે લાવવાની તો ચિત્ત તેમાં એકાગ્ર બને. આવું ત્રણે ગાથામાં કરવાનું. સભા :આજ સુધી અમે આવું કર્યું જ નથી. તો બધી આરાધના નિષ્ફળ ગઇ ? ના. ધ્યાન ન બને, તે સાધના સર્વથા નિષ્ફ
bottom of page
